Showing posts with label હનુમાન ચાલીસા ગુજરાતી. Show all posts
Showing posts with label હનુમાન ચાલીસા ગુજરાતી. Show all posts

Wednesday, May 31, 2023

हनुमान चालीसा गुजराती में शुद्ध उच्चारण| हनुमान चालीसा Hanuman hanuman chalisa

હનુમાન ચાલીસા સુધ્ધ ઉચ્ચારણ  સાથે


Hanuman Chalisa 

  💐||દોહા ||💐

શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી |
બરનઉં રઘુબર બિમલ જાસુ જો દયકુ ફલ ચારી ||
બુધ્ધિ હિન તહુ જનિકે સુમિરોઃ પવન કુમાર |
બલ બુધ્ધિ વિધ્યા દેહુ મોહી હરહુ કલેસ બિકાર ||

    💐  || ચૌપાઈ ||💐

   જય હનુમાન જ્ઞાન ગુણ સાગર |
  જય કપીસ તિહું લોક ઉજાગર  || 0૧ ||
રામ દૂત અતુલિત બાલ ધામા |
અંજની પુત્ર પવન સુત નામા || ૦૨ ||
મહબીર બિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગિ || ૩ ||
કંચન બરન બિરાજ સુબેસા 
કાનન કુંડલ કુંચિત કેસા || ૪ || 
હાથ બજ્ર ઔર  ધ્વજા બિરાજે |
કાંધે મુંજ જનેઉ સાંજે || ૫ ||
શંકર સ્વયં કેસરી નંદન |
તેજ પ્રતાપ મહા જગ બંદન || ૬ ||
વિધ્યાવાન ગુણી અતિ ચાતુર |
રામ કાજ કરિબે કો આતુર || ૭ ||
પ્રભુ ચરિત સુનિબે કો રસિયા |
રામ લખન સીતા મન બસિયા || ૮ ||
સૂક્ષ્મ રૂપ ધરી સિયહિં દિખવા |
બિકટ રૂપ ધરી લંક જરાવા || ૯ ||
ભીમ રૂપ ધરી અસુર સહારે |
રામચંદ્ર કે કાજ સવારે || ૧૦ ||
લાય સંજીવન લખન જિયાયે |
શ્રી રઘુબીર હરષિ ઉર લાએ || ૧૧ ||
રઘુપતિ  કીન્હી બહુત બડાઈ |
તુમ મમ પ્રિયઃ ભરત સમ ભાઈ || ૧૨ ||
સહસ બદન તુમ્હરો જસ ગાવે |
અસ કહી શ્રી૫તિ કંઠ લગાવે || ૧૩ ||
સનકાદિક બ્રહ્માદિ મુનિશા  |
નારદ સારદ સહિત અહિશા  || ૧૪ || 
યમ કુબેર દીગપાલ જહાં તે |
કબી કોબિન્દ કહી સકે કહાં તે  || ૧૫ ||
તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હા |
રામ મિલાય રાજ પદ દીન્હા || ૧૬ ||
તુમ્હરો મંત્ર વિભીષણ માના |
લંકેશ્વર ભયે સબ જગ જાના  || ૧૭ ||
યુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ  |
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ || ૧૮ ||
પ્રભુ મુદ્રિકા મૈલી મુખ માહિ |
જલધિ લાંધી ગયે અચરજ નાહી || ૧૯ || 
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે || ૨૦ ||
રામ દુઆરે તુમ રાખવારે |
હોત ન આજ્ઞા બિનું પૈસારે || ૨૧  ||
સબ સુખ લહે તુમ્હારી શરણા  |
તુમ રક્ષક કહૂ કો ડરના || ૨૨  ||
આપન તેજ સ મ્હારો  આપૈ  |
તીનોં લોક હાંક તેં કાપૈ || ૨૩ ||
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ |
મહાવીર જબ નામ સુનાવે || ૨૪ ||
નાસૈ રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમત વિરા || ૨૫ ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ || ૨૬ || 
સબ પર રામ રાયશીર તાજા 
તિનકે  કાજ સકલ તુમ સાજા || ૨૭ ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવૈ || ૨૮ ||
ચારો યુગ પ્રતાપ તુમ્હારા |
હૈ પર સિદ્ધ જગત ઉજિયાર || ૨૯ ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે || ૩૦ ||
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ વર દિન જાનકી માતા || ૩૧ ||
રામ રસાયન તુમ્હારે પાસા |
સાદર હો રઘુપતિ કે દાસા || ૩૨ ||
તુમ્હારે ભજન રામકો પાવૈ |
જનમ જનમ કે દુખ બિસરાવે || ૩૩ ||
અંતકાલ રઘુબર પૂર જાઈ |
જહાં જન્મ હરિ ભક્ત કહાઈ || ૩૪ ||
ઔર દેવતા ચિત્ત ન ધરઈ |
હનુમત  સેયિ સર્વ સુખ કરહી || ૩૫ ||
સંકટ કટૈ મિટે સબ પીરા |
જો સુમિરૈ હનુમત બાલવીર || ૩૬  ||
જય જય જય હનુમાન ગોસાઇ |
કૃપા કરહું ગુરુ દેવકી નાઈ || ૩૭  ||
યહ સત બાર પાઠ કર જોઈ ।
છૂટહિ બંદિ મહાસુખ હોઈ || ૩૮ ||  
જો યહ પઢે હનુમાન ચાલીસા 
હોઈ સિદ્ધિ સાખી ગૌરીસા || ૩૯  ||
"તુલસીદાસ" સદા હરિ ચેરા |
કીજૈ નાથ હૃદય મહ ડેરા || ૪૦ ||

  💐||દોહા ||💐
       પવન તનય  સંકટ હરન,મંગલ મૂર્તિ રૂપ |
        રામ લખન સીતા સહિત,હૃદય બસહું સૂર ભૂપ || 

     " હનુમાન દાદા આપ સહુને રક્ષણ  કરે "