Saturday, July 22, 2023

About Us

 નમસ્કાર...મારી સાઇટ પર આવવા બદલ આપનો દિલથી આભાર હું બી.એ.પી.જી.ડી.સી.એ છુ મને કમ્પ્યુટર સાથે સાથે ધાર્મિક બાબતો પર ખુબ જ લગાવ છે.   મને લખવા વાંચવાનો શોખ હોવાથી. ટાઈમ મળે હું   છેલ્લા ૩ થી ૪ મહિના   મારા વિચારો અને પુસ્તકો માંથી મારી સુજ મુજબ પોસ્ટ લખું છું   તો મેં વિચાર્યું કે આ બાબતો ને આજના સોશીયલ મીડિયા ના યુગમાં થોડું Share કરું.

       મારા આ બ્લોગમાં ધાર્મિક બાબતો સાથે સાથે પ્રકૃત્તિ તેમજ અન્ય બાબતે લખવાની કોશિશ કરું છું.આ બાબતે મારા દ્વારા કઈ ભૂલ ચૂક થાય તો મને માફ કરશો અથવા તો કોઈ સુજાવ હોય તો  મને મારા

E-Malil Address :- ashvindjishi@gmail.com  

પર  ભુલ સુધારવા તક આપશો.   જય વિહત ચામુંડ માઁ

આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏


No comments:

Post a Comment