Sunday, October 20, 2024

ગુજરતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ડીસા માં બનશે

 ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ડીસા માં બનશે.


      અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય કરતા પણ મોટું પ્રાણી સંગ્રહાલય બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકા બનશે જે ડીસા થી જુના ડીસા - વાસણા રોડ પર લગ ભાગ 450 વીઘા જમીનમાં અંદાજે 300 કરોડ ના ખર્ચે રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે.
      નાડાબેટ થી અંબાજીની ટુરિઝમ સર્કિટ માં ડીસા Zoological Park નો સમાવેશ થશે.

     ઉતર ગુજરાત માં ટુરિઝમ ને આકર્ષવા માટે ગુજરાત સરકારે ભારત પાકિસ્તાન બોર્ડર એવા બનાસકાંઠા જિલ્લા ના સૂઇગામ તાલુકાના નાડાબેટ  ખાતે અતિ આધુનિક ટુરિઝમ પેલેસ બનાવેલ છે

નડાબેટ

જે રણમાં મીઠી વીરડી સમાન છે,નાડાબેટ ખાતે માં નડેશ્વરી નું મંદિર આવેલ છે અહી ભારત પાકિસ્તાન બોર્ડર આવેલ છે જેથી 

        ઉતર ગુજરાત માં બીજું જોવાલાયક અને ધાર્મિક સ્થાન એટલે અરવલ્લીની ગિરિમાળા માં આવેલ માં જગદંબા નું ધામ એટલે 

અંબાજી મંદિર

અંબાજી મંદિર જે 52 શક્તિ પીઠો માં નું એક સ્થાન છે કહેવાય છે ત્યાં માંના રદય નો ભાગ પડેલ ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અહી  ઇન્ટર નેશનલ ટુંરીસ્ટ પણ આવે છે માં આંબા ગુજરાતીઓ અને ભારતીયોનું આસ્થાનું કેન્દ્ર છે  

     ત્યાર બાદ ઉતર ગુજરાતના ડીસા ખાતે માં વિશ્વ કક્ષાનું પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે 

      ડીસા થી 10 કિલોમીટર અંતરે જૂના ડીસા અને વાસણા વચ્ચે લગભગ 450 વીઘા જમીન માં પ્રાણી સંગ્રહાલય આકાર લઈ રહ્યું છે 
જે પાટણ થી લગભગ 35 કિલો મીટર અંતરે આવેલ છે અને પાલનપુરથી પણ 35 કિલો મીટર ના અંતરે આવેલ છે 
ડીસા તાલુકાના જુનાડીસા ખાતે સાકાર થશે દેશની સૌપ્રથમ નાઇટ સફારી ઝૂ 103 હેક્ટર જમીનમાં 542 કરોડના ખર્ચે પ્રોજેક્ટ આકાર લેશે આ ઝૂમાં મુલાકાતીઓ રહેશે અંધારામાં, જ્યારે વન્યજીવો ખાસ લાઈટિંગમાં
 1.રણની વચ્ચે એમેઝોન જેવો રોમાંચ: રેઇન ફોરેસ્ટ બાયોમ બનશેઆ પાર્ક ભલે ડેઝર્ટ થીમ પર હોય. પણ તેની વચ્ચે એક વિશેષ રેઇન ફોરેસ્ટ બાયોમ ઉભું કરાશે. તેનો હેતુ પ્રવાસીઓને રણની એકી એક લઅને જીમ એથી તત્ત્વવિપરીત જંગલનો અહેસાસ કરાવવાનો છે, જેમાં ગાઢ જંગલોના ખાસ પશુ-પક્ષીઓ રહેશે. રણની વચ્ચે એમેઝોન જેવો રોમાંચ માણી શકાશે
ડીસા એરપોર્ટથી માત્ર 12 કિમીદૂર, → પ્રવાસીઓ સીધા પહોંચી કશે







No comments:

Post a Comment